ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતી ૨૦૨૪
GWSSB Bharti ૨૦૨૪ : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતી ૨૦૨૪ , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
GWSSB Bharti ૨૦૨૪ :
વડોદરા જીલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની તથા ડભોઈ, સાવલી, કરજણ, તથા વડોદરા પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટીસ અધિનિયમ- ૧૯૬૧ ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટીસ (૨૦૨૪-૨૫) ભરતી કાર્યવાહી કરવામાં આવનાર છે.
જેની વિગત નીચે મુજબ છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
GWSSB Bharti 2024
સંસ્થાનું નામ : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
પોસ્ટનું નામ : ગ્રેજ્યુએટ એન્જીનીયર (સિવિલ), ડિપ્લોમા એન્જીનીયર (સિવિલ) & કોપા આઈ.ટી.આઈ.
ઈન્ટરવ્યુ તારીખ : ૧૯/૦૨/૨૦૨૪
અરજી મોડ ઈન્ટરવ્યુ
સત્તાવાર વેબસાઇટ : https://gwssb.gujarat.gov.in/home
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ,વડોદરા દ્વારાગ્રેજ્યુએટ એન્જીનીયર (સિવિલ), ડિપ્લોમા એન્જીનીયર (સિવિલ) & કોપા આઈ.ટી.આઈ.ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
તે પૈકી વડોદરામા નીચે મુજબ જગ્યાઓ છે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરતી 2024: શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો.
GMDC ભરતી ૨૦૨૪ કેવી રીતે અરજી કરવી?
ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારે એપ્રેન્ટીસશીપ હેઠળ તાલીમમાં જોડાવા SKILL INDIA / MSDE અથવા MHRDમાં રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે.
તેમજ નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે ઈન્ટરવ્યુમા હાજર રહેવાનું રહેશે.
GWSSB ભરતી ૨૦૨૪ શેડ્યૂલ
ઈન્ટરવ્યુની તારીખ : ૧૯/૦૨/૨૦૨૪ (સોમવાર)
ઈન્ટરવ્યુનો સમય : સવારે ૧૦.૩૦ કલાક થી સાંજે ૬.૧૦
ઈન્ટરવ્યુનું સ્થળ : – કાર્યપાલક ઈજનેરશ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડ, લેન્ડ રેકર્ડ ટાવર બિલ્ડીંગ, પ્રથમ માળ કોઠી કચેરી, રાવપુરા, વડોદરા- ૩૯૦૦૦૧
મહત્વપૂર્ણ લિંક :
ભરતી પોર્ટલ https://gwssb.gujarat.gov.in
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – GWSSB Bharti 2024
GWSSB ભરતી ની છેલ્લી તારીખ શું છે?
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ – GWSSB ભરતીની ઈન્ટરવ્યુની તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ છે.
આપ બીજા કર્રેન્ત અફેર્સ ને ટોપિક પર જાણકારી માટે અહીં ક્લિક કરો.