ADC Bank Recruitment 2023 : ADC Bank ભરતી : અમદાવાદ ડીસ્ટ્રીકટ બેંકમાં ૧૦ પાસ માટે સીધી ભરતી , જુઓ અરજી કરવાની છેલ્લી તારીખ અમદાવાદ ડીસ્ટ્રીકટ બેંકમાં (ADC) દ્વારા ૧૦ પાસ માટેઓફીસ આસીસ્ટન્ટ / ડ્રાઇવરની સીધી ભરતી માટે ભરતી જાહેર કરવામાં આવી છે,અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯/૧૨/૨૦૨૩
અમદાવાદ : ADC Bank Recruitment 2023 : ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓ. બેંક લિ. દ્વારા ઓફીસ આસીસ્ટન્ટ / ડ્રાઇવર માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જોબ ઇચ્ચછૂક મિત્રો એઅરજી કરતા પહેલા, ઉમેદવારોએ આવશ્યક લાયકાતો, વય મર્યાદા, અનુભવ, એમ્પ્લોયરનો પ્રકાર અને આ પોસ્ટ્સ માટે મહેનતાણું સંબંધિત માહિતી/માર્ગદર્શિકા વાંચવી જોઈએ.
ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંક લી., ગાંધીપુલના નાકે, ઇન્કમટેક્ષ ઓફીસ સામે, અમદાવાદ-૩૮૦૦૧૪ ને બેંકના કામકાજની જરૂરીયાત મુજબ ઓફીસ આસીસ્ટન્ટ / ડ્રાઇવર જોઇએ છે.
ADC બેંક ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું ધોરણ-૧૦ પાસ અને ૩૦ વર્ષથી ઓછી વય ધરાવતા ઉમેદવારોએ અરજી તથા બાયોડેટા નીચેના સરનામે તા.૨૯ /૧૨/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાના રહેશે.
અમદાવાદ ડીસ્ટ્રીકટ બેંક ભરતી ૨૦૨૩ લાયકાત ધરાવતા ઉમેદવારોએ લેખીત પરીક્ષા અને ઇન્ટરવ્યુ આપવાના રહેશે. જરૂરી અનુભવ ધરાવતા ઉમેદવારો તથા વિભાગીય રોજગાર અધિકારીશ્રીની કચેરીમાં નામ નોંધાયેલા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
ADC Bank ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ADC Bank ભરતીમાં ઉમેદવારોએ ઉમેદવારોએ અરજી તથા બાયોડેટા નીચેના સરનામે તા.૨૯ /૧૨/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાના રહેશે.
ADC Bank Bharti 2023 અરજી મોકલવાનું સરનામું
ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંક લિ. હેડ ઓફીસ,
ગાંધીપુલના નાકે, ઇન્કમટેક્ષ ઓફીસ સામે,
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪.