ભારતીય અર્થવ્યવસ્થા ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે

એફએમ સીતારમણ લોક સભા માં ભાષણ આપતા ભારત ના ફંડામેન્ટલ્સ મજબૂત છે તેમ કહ્યું. ભારત વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં (Q૨ FY૨૪) વિશ્વમાં સૌથી વધુ વૃદ્ધિ દર ધરાવે છે. દેશની અર્થવ્યવસ્થા ૨૦૧૪માં દસમા સૌથી મોટા અર્થતંત્રમાંથી ૨૦૨૩ માં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની હતી. વધુમાં, ભારતનો જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સૌથી વધુ નોંધપાત્ર વૃદ્ધિ દર ૭.૬ ટકા … Read more

GPSC એ વહીવટી કારણોસર, ૪ પરીક્ષાઓ મોકુફ રાખી

મોકુફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખ જીપીએસસી ટૂંક સમયમા જાહેર કરશે. ગુજરાત વહીવટી સેવા, વર્ગ ૧ , ગુજરાત મુલ્કી સેવા, વર્ગ ૧/૨, ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ ૨ ની પરીક્ષા ૩-૧૨-૨૦૨૩ના બદલે હવે ૭-૧-૨૦૨૪ માં યોજાશે, એટલે કે વર્ષ ૨૦૨૩માં યોજનાર આ તમામ પરીક્ષા હવે વર્ષ ૨૦૨૪ માં યોજાશે. ઉપરોક્ત તમામ પરીક્ષા ૭ જાન્યુઆરી ૨૦૨૪એ … Read more

વૈશ્વિક શાંતિ સૂચકાંક શું છે?

આઇસલેન્ડ ફરી એકવાર વિશ્વના સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે ઉભરી આવ્યું છે, જેણે ૨૦૦૮ થી તેની ટોચની રેન્કિંગ જાળવી રાખી છે. તેનાથી વિપરીત, વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં ભારતનું સ્થાન ૧૬૩ માંથી ૧૨૬ પર છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ (IEP) દ્વારા પ્રકાશિત, ગ્લોબલ પીસ ઈન્ડેક્સ (GPI) એ વૈશ્વિક શાંતિનું વિશ્વનું અગ્રણી માપદંડ છે. આ અહેવાલ શાંતિના વલણો, … Read more