ખનિજોના ભાવ ઘટાડા થી ઉદ્યોગો ખુશ થયી શકે છે.

તાજેતરમાં ઓળખાયેલા ૧૨ નિર્ણાયક ખનિજો જેવા કે બેરિલિયમ, કેડમિયમ, ટંગસ્ટન અને કોબાલ્ટ જેવા અન્ય ખનિજો માં રોયલ્ટી દરોના નવા સેટની દરખાસ્ત કરવાની યોજના ખાણ મંત્રાલય ધરાવે છે. બ્લોકની હરાજીમાં વધુ ખેલાડીઓને આકર્ષવા, આયાત ઘટાડવા અને સંબંધિત ઉદ્યોગો સ્થાપવા માટે દરો ૨-૪% સુધીની છે. હાલમાં કેન્દ્ર સરકાર માં એક ડ્રાફ્ટ નોંધ તૈયાર કરવામાં આવી રહી છે … Read more

ચાલો ખુશ થાઓ, અર્થતંત્ર મજબૂત થાય રહ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વવાળી મોનેટરી પોલિસી કમિટી (MPC) એ શુક્રવારે મોનેટરી પોલિસી અંગેના નિર્ણયની જાહેરાત કરી હતી અને રેપો રેટને ૬.૫૦ ટકા પર યથાવત રાખ્યો હતો. આ પાંચમી બેઠક છે જેમાં MPCએ રેપો રેટ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. MPC એ છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩ માં તેની મીટિંગમાં આ દર … Read more

ભારતીય અર્થવ્યવસ્થા ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે

એફએમ સીતારમણ લોક સભા માં ભાષણ આપતા ભારત ના ફંડામેન્ટલ્સ મજબૂત છે તેમ કહ્યું. ભારત વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં (Q૨ FY૨૪) વિશ્વમાં સૌથી વધુ વૃદ્ધિ દર ધરાવે છે. દેશની અર્થવ્યવસ્થા ૨૦૧૪માં દસમા સૌથી મોટા અર્થતંત્રમાંથી ૨૦૨૩ માં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની હતી. વધુમાં, ભારતનો જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સૌથી વધુ નોંધપાત્ર વૃદ્ધિ દર ૭.૬ ટકા … Read more