Navin Samay

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ૨૦૨૪

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ૨૦૨૪

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ૨૦૨૪

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ૨૦૨૪

Digital Gujarat Scholarship ૨૦૨૪ : ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૧ જાન્યુઆરી ૨૦૨૪

ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ SC અને OBC વિદ્યાર્થીઓ માટે ફરીથી રી ઓપન પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે, SC અને OBC દરેક વિદ્યાર્થીએ તારીખ ૨૧/૦૧/૨૦૨૪ સુધીમા Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગાંધીનગર : ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ SC અને OBC વિદ્યાર્થીઓ માટે ફરીથી રી ઓપન પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે, SC અને OBC દરેક વિદ્યાર્થીએ તારીખ ૨૧/૦૧/૨૦૨૪ સુધીમા Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Digital Gujarat Scholarship 2024 ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ૨૦૨૪ દ્વારા SC/OBC વિદ્યાર્થીઓ માટેપોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ૨૦૨૩ જાહેર કરવામાં આવી હતી જેના ફોર્મ ફરી થી રી ઓપન કરવામાં આવ્યા છે, જે પણ વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું બાકી હોઈ એ મિત્રો એ તારીખ ૨૪/૦૧/૨૦૨૪ સુધીમા ઓનલાઇન ફોર્મ ભરી દેવાનું રહેશે.

Digital Gujarat Post Metric Scholarship 2024 ફોર્મ કેવી રીતે ભરવું.

આ માટે SC અને ઓબીસી વિદ્યાર્થીઓ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે.

ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે.

ફોર્મ ભરવાની સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://www.digitalgujarat.gov.in/ વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ૨૦૨૪ માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

આ માટે SC અને ઓબીસી વિદ્યાર્થીઓ તારીખ ૨૧/૦૧/૨૦૨૪ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.

આપ અન્ય સરકારી યોજના વિષે પણ જાણવા માંગતા હો તો, અહીં ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો.

Exit mobile version