GSSSB સિનિયર ક્લાર્કની 532 જગ્યાઓ માટે ભરતી.
GSSSB Senior Clerk Recruitment 2024 : સિનિયર ક્લાર્ક પોસ્ટ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૪
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB ) દ્વારા સિનિયર ક્લાર્ક ની 532 જગ્યાઓ માટે ભરતી જાહેર, સતાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે, અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૧/૨૦૨૪
ગાંધીનગર : GSSSB Senior Clerk Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB ) દ્વારા સિનિયર ક્લાર્ક ની ૫૩૨ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જોબ ઇચ્ચછૂક મિત્રો એ સતાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર વિવિધ પોસ્ટ માટેની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે | સિનિયર ક્લાર્ક ભરતી 2024 | GSSSB Senior Clerk New Recruitment 2024 | Total Vacancies: ૫૩૨ | છેલ્લી તારીખ : ૩૧/૦૧/૨૦૨૪
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB ) ૫૩૨ સિનિયર ક્લાર્ક પોસ્ટ માટે ઓનલાઇન અરજીઓ તારીખ ૦૪/૦૧/૨૦૨૪ થી ૩૧/૦૧/૨૦૨૪ સુધી મંગાવવામાં આવે છે.
આ જાહેરાતની અન્ય વિગતો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નોટિસ બોર્ડ https://gsssb.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે.
સિનિયર ક્લાર્ક ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું?
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે.
ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે.
ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર ક્લાર્ક ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
GSSSB Senior Clerk Bharti 2024 ઉમેદવારોએ તા ૩૧/૦૧/૨૦૨૪ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.
અગત્યની લિંક: જાહેરાત માટે : અહીં ક્લિક કરો.
આપ આવી અન્ય પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.