ભારતીય જીવન વીમા નિગમ ગ્રેજયુએટ એપ્રેન્ટિસ:
LIC Apprentice Recruitment 2023 : ભારતીય જીવન વીમા નિગમમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, જુઓ કેવી રીતે કરવી અરજી? ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા ગ્રેજયુએટ એપ્રેન્ટિસ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://www.lichousing.com/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૩
LIC Apprentice Recruitment 2023 : ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા વિવિધ ગ્રેજયુએટ એપ્રેન્ટિસ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://www.lichousing.com/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે, LIC Bharti 2023 | છેલ્લી તારીખ : ૩૧/૧૨/૨૦૨૩
LIC Apprentice Recruitment 2023 ભારતીય જીવન વીમા નિગમ ગ્રેજયુએટ એપ્રેન્ટિસ માટે ભરતી જાહેર, તા. ૩૧/૧૨/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપુર્ણ વિગત યુનિવર્સિટી વેબસાઈટ https://nats.education.gov.in/student_register.php અને https://www.lichousing.com/ પર ઉપલબ્ધ છે.

LIC ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું આ માટે ઉમેદવારોએ https://www.lichousing.com/ વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે.
ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://www.lichousing.com/ વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે ભારતીય જીવન વીમા નિગમ ( (LIC)ની વેબસાઇટ અચુક જોતા રહેવું.
આપ આવી અન્ય પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.