રતન ટાટા ૮૬ વર્ષ ના થયા, કેટલીક રષપ્રદ વાતો
બિઝનેસ ટાયકૂન રતન ટાટા આજે ૮૬ વર્ષના થયા. તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ મુંબઈમાં નવલ ટાટા અને સૂની ટાટાને ત્યાં થયો હતો. કેટલીક રષપ્રદ વાતો.
બિઝનેસ ટાયકૂન રતન ટાટા આજે ૮૬ વર્ષના થયા. તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ મુંબઈમાં નવલ ટાટા અને સૂની ટાટાને ત્યાં થયો હતો. કેટલીક રષપ્રદ વાતો.
IOCL ભરતી ૨૦૨૪: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ IOCL એ તાજેતરમાં ૧૬૦૩ એપ્રેન્ટિસ જરૂરિયાત ૨૦૨૪ માટે અરજી આમંત્રિત કરી છે,
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ૨૬મી ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ SBI જુનિયર એસોસિએટ્સ પ્રિલિમ્સ પરીક્ષા માટે SBI ક્લાર્ક પ્રિલિમ્સ એડમિટ કાર્ડ ૨૦૨૩ જારી કર્યું છે.
૨૨૬ અધિકારીની ખાલી જગ્યાઓ, IB ACIO ભરતી ૨૦૨૪ માટેની સૂચના cdn.digialm.com દ્વારા ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લી છે.
ભારત તરફ આવતા બે જહાજ, એમવી સાઇબાબા અને એમવી કેમ પ્લુટો, પર લાલ સમુદ્રમાં અને ગુજરાતના કિનારે અરબી સમુદ્રમાં ડ્રોન હુમલો થયો હતો. બંને જહાજો પરના ભારતીય ક્રૂને કોઈ નુકસાન થયું નથી.
આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોના માટે ₹૫,૮૨૫ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોના (જેને ૯૯૯ સોનું પણ કહેવાય છે) માટે ₹૬,૩૫૪ પ્રતિ ગ્રામ છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ૨૫મી ડિસેમ્બરે સુશાસન દિવસ મનાવવામાં આવે છે. ૨૦૧૪ માં ભાજપ સરકાર જાહેરાત કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023: ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રેન્કીરેડ્ડી સાત્વિક સાઈ રાજને ખેલ રત્ન પુરસ્કારો.
આઇટી અગ્રણી ઇન્ફોસિસે વૈશ્વિક ગ્રાહક પાસેથી $1.5 બિલિયનનો કોન્ટ્રાક્ટ ગુમાવ્યો.
સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) દ્વારા ગુજરાત આજે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતીનું મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.