સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪

સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ : રાજ્યના ખેડૂતોને મોબાઈલ ખરીદી સહાય આપવાની યોજના ૨૦૨૪, જાણો સંપૂર્ણ માહિતી

રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી સ્માર્ટફોન ખરીદી સહાય યોજના ૨૦૨૪ વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

ગાંધીનગર : રાજ્યના ખેડૂતોને સને ૨૦૨૩-૨૪ થી રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી સ્માર્ટફોન ખરીદી સહાય યોજના ૨૦૨૪ વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ 

આ સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦% સહાય અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાવાર લક્ષ્યાંકની મર્યાદા મુજબ વહેલાતે પહેલાનાં ધોરણે અરજી થઇ શકશે.

ગુજરાતમાં સ્માર્ટફોન સબસિડી યોજના ૨૦૨૪

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે.

જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ ઉત્પાદન વધારવામાં સરકાર દ્વારા જાહેર કરવમાં આવતી તમામ જાહેરાતો હવે મોબાઈલ પર મેળવવા માટે સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવામાં આવે છે.

Smartphone Subsidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.

સ્માર્ટફોન સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયા – How to Apply for Smartphone Sahay Yojana Online Registration Process

ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઇન અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે.

સ્માર્ટફોન ખરીદી સહાય યોજના ૨૦૨૪ માં ઓનલાઈન અરજી કરવાની તારીખ સ્માર્ટફોન ખરીદી સહાય યોજનામાં અરજદારે તારીખ ૦૯/૦૧/૨૦૨૪ થી ૦૮/૦૨/૨૦૨૪ સુધીંમાં આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

આપ અન્ય સરકારી યોજના વિષે પણ જાણવા માંગતા હો તો, અહીં ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો.

Leave a Comment