કિસાન દિવસ ઉજવવા ના બે મહત્વ કારણો

રાષ્ટ્રીય ખેડૂત દિવસ

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિની ઉજવણી માટે દેશભરમાં કિસાન દિવસ મનાવવામાં આવે છે. ખેડૂતો દ્વારા સમાજમાં આપેલા યોગદાનની જાગૃતિને પ્રોત્સાહન આપવા અને તેના માટે તેમને પુરસ્કાર આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.