ટ્રેક્ટર સબસિડી યોજના
રાજ્યના ખેડૂતો કૃષિ ઉત્પાદન વધારવા અને કૃષિ પરિવહન સરળ બનાવવાના માટેના હેતુથી સને ૨૦૨૩-૨૪ થી રાજ્યના ખેડૂતોને ટ્રેક્ટર ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે.