ટોચની ૧૦ ફિલ્મો અને શો, ભારત અને વૈશ્વિક સ્તરે, નેટફ્લિક્સ પર
અમે ભારત અને વૈશ્વિક સ્તરે નેટફ્લિક્સ પરની ટોચની 10 મૂવીઝ અને શો વિશે ચર્ચા કરીશું સમાચાર – ભારત નેટફ્લિક્સે ૧૩ મી ડિસેમ્બર, ૨૦૨૩ ના તેનો ‘અમે શું જોયું: અ નેટફ્લિક્સ એન્ગેજમેન્ટ રિપોર્ટ’ રીલીઝ કર્યો. આ રિપોર્ટ માં જોવાયાના કલાકોના આધારે શો અને મૂવીઝનું રેન્કિંગ દર્શાવવા માં આવ્યું છે. આ રિપોર્ટ પ્રમાણે નેટફ્લિક્સ પર વૈશ્વિક સ્તરે … Read more