સી.બી.એસ.ઈ. પરીક્ષા ૨૦૨૪

સી.બી.એસ.ઈ. પરીક્ષા ૨૦૨૪:સી.બી.એસ.ઈ. એ ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે, ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે; જાણો કઇ પરીક્ષા ક્યારે લેવાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સી.બી.એસ.ઈ.) એ પરીક્ષાની તારીખ જાહેર કરી છે. પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને ૨જી એપ્રિલ સુધી ચાલશે. સી.બી.એસ.ઈ. અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની સુવિધા માટે બે વિષયોની પરીક્ષાઓ વચ્ચે … Read more