૧૬ માં નાણાપંચ પ્રથમ બેઠક

૧૬ માં નાણાપંચ પ્રથમ બેઠક

૧૬ માં નાણાપંચ પ્રથમ બેઠક 
૧૬ માં નાણાપંચ (XVI-FC) એ બુધવારે (૧૩/૦૨/૨૦૨૪) અરવિંદ પનાગરિયાની અધ્યક્ષતામાં તેની પ્રથમ બેઠક યોજી હતી.

સોળમા નાણાં પંચની સ્થાપના

સોળમા નાણાં પંચની સ્થાપના

ભારત સરકારે, બંધારણની કલમ ૨૮૦(૧) ને અનુસરીને, સોળમા નાણાં પંચની સ્થાપના કરી છે, જેમાં પ્રોફેસર ડૉ. અરવિંદ પનાગરિયાને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.