GPAI નવી દિલ્હી ઘોષણામાં ભારત સફળ થયું

GPAI નવી દિલ્હીની ઘોષણા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (GPAI) પર વૈશ્વિક ભાગીદારી, જે ૨૯ સભ્ય દેશોના જોડાણ છે, એ તમામ દેશોની સર્વસંમતિ દ્વારા નવી દિલ્હીની ઘોષણા અપનાવી છે, જેમાં AI સિસ્ટમના વિકાસ અને જમાવટથી ઉદ્ભવતા જોખમોને ઘટાડવાની જરૂરિયાત અને સૌને આ ખુબજ મહત્વ ના સંસાધન સમાન રીતે મળી રહે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આવા સંસાધન … Read more