GPSC એ વહીવટી કારણોસર, ૪ પરીક્ષાઓ મોકુફ રાખી
મોકુફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખ જીપીએસસી ટૂંક સમયમા જાહેર કરશે. ગુજરાત વહીવટી સેવા, વર્ગ ૧ , ગુજરાત મુલ્કી સેવા, વર્ગ ૧/૨, ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ ૨ ની પરીક્ષા ૩-૧૨-૨૦૨૩ના બદલે હવે ૭-૧-૨૦૨૪ માં યોજાશે, એટલે કે વર્ષ ૨૦૨૩માં યોજનાર આ તમામ પરીક્ષા હવે વર્ષ ૨૦૨૪ માં યોજાશે. ઉપરોક્ત તમામ પરીક્ષા ૭ જાન્યુઆરી ૨૦૨૪એ … Read more