ગુજરાતનું ગરબા નૃત્ય યુનેસ્કોની ‘ICH’ની યાદીમાં સામેલ

ભારતના વિવિધ ભાગોમાંથી ૧૫ તત્વોને યુનેસ્કોની આઈ.સી.એચ. ની પ્રતિનિધિ યાદીમાં લખવામાં આવ્યા છે. તાજેતરમાં જ યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) એ બોત્સ્વાનામાં તેની આંતરસરકારી સમિતિના 18મા સત્ર દરમિયાન ગુજરાતના પ્રતિષ્ઠિત ગરબા નૃત્યનો અધિકૃત રીતે માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH)ની પ્રતિષ્ઠિત પ્રતિનિધિ યાદીમાં સમાવેશ કર્યો હતો. ગરબા નૃત્ય શૈલી એ યુનેસ્કોની યાદીમાં સ્થાન … Read more