૨૨૬ અધિકારીની ખાલી જગ્યાઓ, IB ACIO Notification ૨૦૨૪

૨૨૬ અધિકારીની ખાલી જગ્યાઓ, IB ACIO Notification ૨૦૨૪

૨૨૬ અધિકારીની ખાલી જગ્યાઓ, IB ACIO ભરતી ૨૦૨૪ માટેની સૂચના cdn.digialm.com દ્વારા ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લી છે.

લાલ સમુદ્ર માં ભારત આવતા જહાજ પર હુમલો – Red Sea Attack on India Bound Ships

લાલ સમુદ્ર માં ભારત આવતા જહાજ પર હુમલો.

ભારત તરફ આવતા બે જહાજ, એમવી સાઇબાબા અને એમવી કેમ પ્લુટો, પર લાલ સમુદ્રમાં અને ગુજરાતના કિનારે અરબી સમુદ્રમાં ડ્રોન હુમલો થયો હતો. બંને જહાજો પરના ભારતીય ક્રૂને કોઈ નુકસાન થયું નથી. 

સુશાસન દિવસ, ૨૫ ડિસેમ્બર ૨૦૨૩

સુશાન દિવસ, ૨૫ ડિસેમ્બર ૨૦૨૩

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ૨૫મી ડિસેમ્બરે સુશાસન દિવસ મનાવવામાં આવે છે. ૨૦૧૪ માં ભાજપ સરકાર જાહેરાત કરવામાં આવી હતી. 

રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023

રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023

રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023: ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રેન્કીરેડ્ડી સાત્વિક સાઈ રાજને ખેલ રત્ન પુરસ્કારો.

ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ ૨૦૨૩

ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ ૨૦૨૩

સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) દ્વારા ગુજરાત આજે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતીનું મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

RMC માં ૨૧૯ જગ્યાઓ, નોકરીની સુવર્ણ તક, પગાર ₹ ૧,૪૨,૪૦૦ સુધી

RMC માં ૨૧૯ જગ્યાઓ, નોકરીની સુવર્ણ તક, પગાર ₹ ૧,૪૨,૪૦૦ સુધી

રાજકોટ : RMC recruitment 2023 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા વિવિધ 219 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://www.rmc.gov.in/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે, RMC Bharti 2023 |

ADC Bank Recruitment 2023

ADC Bank ભરતી છેલ્લી તારીખ : ૨૯/ ૧૨ /૨૦૨૩

ADC Bank Recruitment 2023 : અમદાવાદ ડીસ્ટ્રીકટ બેંકમાં ૧૦ પાસ માટે સીધી ભરતી , જુઓ અરજી કરવાની છેલ્લી તારીખ અમદાવાદ ડીસ્ટ્રીકટ બેંકમાં (ADC) દ્વારા ૧૦ પાસ માટેઓફીસ આસીસ્ટન્ટ / ડ્રાઇવરની સીધી ભરતી માટે ભરતી જાહેર કરવામાં આવી છે,અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯/૧૨/૨૦૨૩

GPSC TDO Call Letter 2023 : GPSC દ્વારા આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-૨ પ્રાથમિક કસોટીની તારીખ અને પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની જાણકારી

આદિજાતિ વિકાસ અધિકારી GPSC TDO કોલ લેટર ૨૦૨૩ જુવો પરીક્ષા નો અભ્યાસ ક્રમ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતની જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે. આ જગ્યાઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.

કિસાન દિવસ ઉજવવા ના બે મહત્વ કારણો

રાષ્ટ્રીય ખેડૂત દિવસ

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિની ઉજવણી માટે દેશભરમાં કિસાન દિવસ મનાવવામાં આવે છે. ખેડૂતો દ્વારા સમાજમાં આપેલા યોગદાનની જાગૃતિને પ્રોત્સાહન આપવા અને તેના માટે તેમને પુરસ્કાર આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રીય ગણિત દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

રાષ્ટ્રીય ગણિત દિવસ : શ્રીનિવાસ રામાનુજન

મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિની યાદમાં દર વર્ષે ૨૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. ભારતના મહાન ગણિતશાસ્ત્રીઓમાંના એક રામાનુજને ગણિતના ક્ષેત્રમાં એવા કાર્યો કર્યા હતા જે ઉકેલવા લગભગ અશક્ય જણાતા હતા.