દૈનિક કર્રેન્ત ઈવેન્ટ્સ (વર્તમાન ઘટનાઓ) ક્વિઝ ૦૪/૦૮/૨૦૨૪
નવીનતમ દૈનિક વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહો અને પાંચ ક્વિઝ પ્રશ્નો સાથે તમારા જ્ઞાનનું પરીક્ષણ કરો. સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે યોગ્ય. તમારા જવાબો comments વિભાગ મા શેર કરો.
૦૪/૦૮/૨૦૨૪
પ્રશ્ન ૧ . તાજેતરમાં ‘દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ’ કયા દિવસે ઉજવવામાં આવ્યો?
(a) ૩ ઓગસ્ટ
(b) ૨ ઓગસ્ટ
(c) ૧ ઓગસ્ટ
(d) ૩૧ જુલાઈ
પ્રશ્ન ૨. નીચેનામાંથી કયા દેશોએ Instagram પર પ્રતિબંધ મૂક્યો છે?
(a) ઉત્તર કોરિયા
(b) ઈરાન
(c) તુર્કી
(d) ઇઝરાયેલ
પ્રશ્ન ૩ . નીચેનામાંથી કયા દેશ સાથે WHO એ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
(a) ભારત
(b) રશિયા
(c) અમેરિકા
(d) જાપાન
પ્રશ્ન ૪. નીચેનામાંથી કયો દેશ ‘ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ ૨૦૨૪’માં પ્રથમ ક્રમે છે?
(a) જર્મની
(b) ફિનલેન્ડ
(c) જાપાન
(d) અમેરિકા
પ્રશ્ન ૫. નીચેનામાંથી કોણે ઇન્ડિયા રેસિંગ ફેસ્ટિવલમાં રેસિંગ ટીમ ખરીદી છે?
(a) કેટરિના કૈફ
(b) અક્ષય કુમાર
(c) જ્હોન અબ્રાહમ
(d) શાહરૂખ ખાન
દૈનિક કર્રેન્ત ઈવેન્ટ્સ (વર્તમાન ઘટનાઓ) ક્વિઝ ૦૪/૦૮/૨૦૨૪ ના જવાબ
જવાબ ૧. (b) ૨ ઓગસ્ટ
જવાબ ૨. (c) તુર્કી
જવાબ ૩. (a) ભારત
જવાબ ૪. (d) અમેરિકા
જવાબ ૫. (c) જ્હોન અબ્રાહમ
આપ બીજા કર્રેન્ત અફેર્સ ને ટોપિક પર જાણકારી માટે અહીં ક્લિક કરો.