GPSC TDO Call Letter 2023 : GPSC દ્વારા આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-૨ પ્રાથમિક કસોટીની તારીખ અને પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની જાણકારી

આદિજાતિ વિકાસ અધિકારી GPSC TDO કોલ લેટર ૨૦૨૩ જુવો પરીક્ષા નો અભ્યાસ ક્રમ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતની જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે. આ જગ્યાઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.